આજનો આદિમાનવ

પાનની પિચકારીઓ મારે બસમાં બેઠા બેઠા, પાછો સંતાઈ પણ જાય એને ખબર છે કે કોના ઉપર એ થૂંક્યો. જ્યાં ત્યાં વેફરના ખાલી પેકેટ, ખાલી પડીકીના પેકેટ, સિગારેટના ઠૂંઠા, બીડીની રાખ, સ્કૂટર પરથી પાછળ પાનની પિચકારી મારે એને દેખાય નહી પાછળ કોઈ આવતું હોય તો.

આવા કેટલાય પ્રકારના આદિમાનવ જીવી રહ્યા છે.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?