પ્રેમ અને નોકરી

પ્રેમ અને નોકરી માં લગભગ બધુ સરખુ જ હોય છે.
એક તરફ સાહેબ બીજી તરફ પ્રેમિકા.
વરસો વરસ વફાદારી થી વીતાવ્યા પછી,
એક ભૂલ પણ માફ નથી હોતી.
મનમાં ને મનમાં એ તમારા ભૂતકાળના તમામ
ત્યાગ અને બલિદાન ની બલી ચઢાવી દે છે.

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?