સરળતા

જીવન એટલું સરળ છે કે તમે કલ્પના પણ ન કરી શકો. પણ માણસ એની જાતે ને જાતે જ મુશ્કેલ બનાવી દેતો આવ્યો છે, જે સત્ય છે. જીવનની મુશ્કેલી વધવાનું મુખ્ય કારણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. જેમ જેમ માણસ ની જરૂરિયાત વધતી જાય છે. તેમ તેમ તેના જીવનમાં મુશ્કેલીનું પ્રમાણ વધતું જાય છે.

સરળતા એ સુખી જીવનની ચાવી છે.
----------------------------------------------------------
શબ્દાર્થ માટે જુઓ - http://www.gujaratilexicon.com

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?