પ્રેમ ને વહેવા દો…

પ્રેમ ને વહેવા દો…

પ્રેમ ને કોઈ સંબંધોના નામ રૂપી પાંજરા માં કેદ કરવાનો પ્રયત્ન કરશો ને…

તો કદાચ…. 

તો કદાચ એ ગાયબ થઈ જશે… 

હા…. 

એ અલૌકિક અને જાદૂઈ છે.

એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે 

તે આજ સૂધી કોઈ સમજી શક્યુ નથી.

ખરેખર કહું ને…. 

તો પ્રેમને સમજવાનો પ્રયત્ન પણ કરશો 

તો એ ગાયબ થઈ જશે.

પ્રેમ ને વહેવા દો… 

બસ… 

જેમ છે તેમ રહેવા દો… 


Comments

Popular posts from this blog

ભોળા કે ગાંડા

નવા યુગના નવા લોકો