વિશ્વાસ નો શ્વાસ

વિશ્વાસનો શ્વાસ ભરી માણસ જીવી રહ્યો છે.
આજમાં વિશ્વાસ નથી તે તો,
ભવિષ્યના વિશ્વાસે જીવી રહ્યો છે.

Comments

Popular posts from this blog

પ્રેમ ને વહેવા દો…