મેર મૂવા... લોહરીયા
ફિલ્મો માં જ્યારે યાદશક્તિ ભૂલી જાય કોઈ કલાકાર. ક્યાંક થી કંઈક કરીને માથામાં વગાડી લાવે અને પછી હોસ્પિટલ માં જાગે ત્યારે પૂછે... હું ક્યાં છુ.. ? અલ્યા તુ ગુજરાતી ભાષા ના ભૂલી ગયો ???
કોના માટે? --- મારા વિચારોના વાવાઝોડામાં ફસાઈ ગયેલા શબ્દોનો ઢગલો.