|| શોક મોહ ભયા પહા ||
શોક, મોહ અને ભય થી દૂર થાય તો પ્રભુ મળે. એમ શ્રીમદ્ ગીતા માં કહ્યું છે. આ વાત ને જો આપણે આપણા જીવન સાથે જોડીએ તો.... ભૂતકાળનો શોક ન કરવો, વર્તમાન નો મોહ ન રાખવો અને ભવિષ્યના ભય વગર જીવન જીવનાર હંમેશા સુખી થાય છે તે હકીકત છે.
કોના માટે? --- મારા વિચારોના વાવાઝોડામાં ફસાઈ ગયેલા શબ્દોનો ઢગલો.