ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ આપની રાહ જોઈ રહી છે.

ક્યારેય પણ, કોઈ પણ સમયે, એક પણ વખત જો તમને ગુજરાતી ફિલ્મ બનાવવા, લખવા, એક્ટિંગ કરવા કે ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવાનો વિચાર આવ્યો હોય તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના મહાનુભાવો સાથે સેમિનાર તથા એમના વર્કશોપમાં વિના મૂલ્યે ભાગ લેવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આપની વિગત મોકલી આપો. અને જો તમે પહેલેથી જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલા છો તો આપની ની વિગત જરૂર મોકલો આપ પણ આવનારી નવી ટેલેન્ટ ના માર્ગદર્શક બની શકો છો.. #gujaratifilm #gujarati #film #films #cinema
http://www.gujaratifilms.in

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?