હાનિકારક ઉપસ્થિતિ

એવા લોકોને જીવન માંથી દૂર કરો, જેની ઉપસ્થિતિ તમારા વિચારોને વ્યક્ત ના થવા દે.

આપણા જીવનમાં એવા ઘણા લોકો હોય છે જેની ઉપસ્થિતિથી આપણે તકલિફ અનુભવીએ છીએ, તો આવા લોકોને આપણા જીવનમાં થી ધિરે ધિરે કાઢી નાખવા એ જ શાણપણ છે.