સત્ય સ્વીકારવું બહુ અઘરું છે

સાંભળો કે વાંચો અને કહેનાર કે લખનાર જ્યારે તમને કડવા લાગે એટલે કે એમ થાય કે આ મૂર્ખ છે, ત્યારે પોતાની અંદરથી ઘમંડને બાજુ પર બેસાડી બે ઘડી વિચાર કરવા જેવો છે. કારણ કે, માણસ નો સ્વભાવ એવો છે, જેના લીધે સત્ય બોલનાર અને લખનાર બેઉ ગમતા નથી. એમાં ખોટું પણ નથી.

આ સમય સૃષ્ટિ પરના તમામ જીવ પોતાને કંઈક હોવાનું માની બેઠેલા છે. તેઓએ આ ચેતવણી આપતો આ સંદેશ સમજી લેવાની જરૂર છે.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?