મજબૂર, વિવશ, નિરુપાય, લાચાર

મજબૂર માણસથી વધારે કમનસીબ આ દુનિયામાં કોઈ નથી.

જ્યારે માણસ મજબૂર હોય ત્યારે તેની હાલત યુદ્ધના મેદાનમાં હથિયારોથી સજ્જ યુદ્ધ શરૂ થવાની રાહ જોતા યોદ્ધા જેવી હોય છે. તેની તમામ તાકાત હોવા છતાં, યુદ્ધ કુશળ હોવા છતાં તે કંઈ કરી શકતો નથી. આવી જ હાલત મજબૂર માણસની હોય છે.

ક્યારેક Boss અથવા Client સામે આ અનુભવ તમે પણ કર્યો હશે.

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?