આજના મર્યાદા પુરુષોત્તમ

ઘણા દિવસો એવા હોય છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તમને ના ખબર હોય તેવી વ્યસ્તતા. નિરર્થક - વ્યર્થ વ્યસ્તાતાથી ભરપૂર જ્યાં ક્યારેય પરિણામ ની કલ્પના ન કરી શકાય કારણ કે પરિણામ કરતાં સમયનું મહત્વ વધી જાય છે આવી પરિસ્થિતિમાં. પરિણામ ચાહે જે પણ હોય સમય કિંમતી છે. અને મજાની વાત તો એ હોય છે કે જ્યારે તે સમયની કિંમત કરનારને તમારી કોઈ કિંમતના હોય. વાંચવા અને વિચારવામાં અજૂકતું લાગતું હશે એ હું સમજી શકું છું. પણ જો ગહેરાઈમાં જઈ ને આ વિશે વિચાર કરવામાં આવે તો પરિણામ એ આવે છે કે તમારી સામે પ્રશ્નાર્થ નું નિશાન હોય. કેમ શું થયું આવી ને મજા મોટ્ટો પ્રશ્નાર્થ દેખાઈ ગયો.

બસ, આવી જ છે આ સમયની મર્યાદા અને મર્યાદિત સમય સાથે મળતા આજના મર્યાદા પુરુષોત્તમ.

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?