માણસો જાણે પોઠિયા

આજના ઘણા માણસો પોઠિયા જેવા થઈ ગયા છે. તમારા ગુગલ મેસેન્જરમાં કે યાહૂ મેસેન્જરમાં કે પછી ફેસબુકના ફ્રેન્ડ લિસ્ટમાં પોઠિયાની જેમ બેઠા રહે ના હસે કે ના વાત કરે. એમને જોઈને તમને એમ થાય કે મંદિરમાં જગ્યા રોક્યા કરતા આ પોઠિયાઓની જેમ બેઠા રહેલા માણસોનું શું કરવાનું.

માણસો ખાલી ઈન્ટરનેટની દુનિયામાં જ નહીં. પરંતુ વાસ્તવિક જગતમાં પણ આવા જ હોય છે. જ્યારે કામ પડે ત્યારે બોલાવો તો હજાર અને એક પ્રકારના બહાના બતાવી છટકી જાય છે. તે ખાલી આપણા સૌના મગજમાં જગ્યા રોકવાનું જ કામ કરતા હોય છે.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?